Dhanera Accident | ધાનેરામાં કારે ટેમ્પો સાથે સર્જ્યો અકસ્માત, 2 લોકો ગંભીર રીતે ઘાયલ
gujarati.abplive.com
Updated at:
26 Feb 2024 03:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDhanera Accident | ધાનેરાના સાંકડ પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત. ફૂલ્ સ્પીડમાં આવતી કારે ટેમ્પોને ટક્કર મારી હવામાં ફાંગોળાઈ ખેતરમાં ખાબકી. કાર ૩થી ૪ પલ્ટીઓ મારી હાઇવે પરથી ખેતરમાં ખાબકી, કારના કુર્ચે કુરચા ઉડી ગયા. અકસ્માતમાં ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થતા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા. સમગ્ર મામલે ધાનેરા પાલિસે વધુ તપાસ હાથ ધરી.