કોરોના અને નવા વેરિયન્ટ અંગે લોકસભામાં ચર્ચા, સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ શું કહ્યું?

Continues below advertisement

કોરોના અને નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને લોકસભામાં ચર્ચા થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં ઓક્સિજનનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram