AAPમાં ફરી ભંગાણ, ભાજપમાં 1500 કાર્યકર્તાઓએ કરી એન્ટ્રી; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં ખેસ અને ટોપી બદલાની મોસમ પુર જોશમાં ખીલી ઉઠી છે. આજે AAPના 1500 કાર્યકર્તાઓએ ઝાડુ છોડીને કમળ છાપ ટોપી ધારણ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram