અરવલ્લીમાં જિલ્લાના નાયબ આરોગ્ય અધિકારીને કોરોનાની પ્રથમ રસી અપાઇ, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લી જિલ્લામાં કોરોનાની વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં 12 હજાર 640 ડોઝ ફાળવાયા હતા. .મોડાસા ,ધનસુરા અને ભિલોડામાં રસીકરણનો પ્રારંભ થયો હતો. પૂર્વ શિક્ષણ મંત્રી રમણલાલ વોરાના હસ્તે રસીકરણનો પ્રારંભ કરાયો હતો.. અરવલ્લી જિલ્લાના નાયબ આરોગ્ય અધિકારી ડો કૌશલભાઈ પટેલને પ્રથમ રસી અપાઈ હતી.
Continues below advertisement