Diwali Vaction | આજથી 29 નવેમ્બર સુધી શાળા-કોલેજમાં વેેકેશન, જાણો ક્યારે શરૂ થશે નવુ સત્ર?
abp asmita
Updated at:
09 Nov 2023 09:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDiwali Vaction | આજથી 29 નવેમ્બર સુધી શાળા-કોલેજમાં વેેકેશન આપી દેવાયું છે. 21 દિવસના વેકેશનથી રાજ્યના એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ વિના શાળા કેમ્પસ સુના થઈ જવાના છે.