ઓમિક્રોનનો સંક્રમણ રેટ સૌથી વધુ: ડોક્ટર ધીરજ કૌલ
Continues below advertisement
ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા નવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય દેશમાં પણ 15 રાજ્યોમાં ઓમિક્રોન પહોંચ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્રમાં રોકેટગતિએ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ડોક્ટર ધીરજ કૌલે કહ્યું કે ઓમિક્રોનનો સંક્રમણ રેટ સૌથી વધુ છે.
Continues below advertisement