ગુજરાતના આ ચાર શહેરોમાં મેટ્રો પ્રોજેક્ટ માટે DPR કરાશે તૈયાર, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યના અન્ય ચાર શહેરોમા મેટ્રો પ્રોજેક્ટ માટે DPR તૈયાર કરાશે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર માટે આયોજન છે. મેટ્રો નિયો અને મેટ્રો લાઇટ શરૂ કરવાનું આયોજન છે.
Continues below advertisement