મ્યુકરમાઈકોસિસ કેવી રીતે થાય છે?,શું કહ્યું આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાર્થ રાણાએ?, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની સાથે સાથે મ્યુકરમાઈકોસિસના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. વડોદરામાં છેલ્લા 50 દિવસમાં 100 કેસ નોંધાયા છે. આ અંગે આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાર્થ રાણાએ જણાવ્યું કે,મ્યુકરમાઈકોસિસના વધવાના કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે આ ઉપરાંત સ્ટેરોઈડના કારણે ડાયબિટીસ વધી જાય છે.
Continues below advertisement