31 ડિસેમ્બરની ઉજવણી માટે દુબઇ અને માલદિવ ગુજરાતીઓના હોટ ફેવરીટ, જુઓ વીડિયો
Continues below advertisement
ન્યૂ યર ઉજવવા માટે ગુજરાતીઓના દુબઇ અને માલદિવ્સ હોટ ફેવરિટ સ્થળ છે. કોરોના કાળ ભૂલાવી લોકો નવા વર્ષની વધામણી કરવા વિદેશમાં જવાની તૈયારી કરી રહ્યા છે. દિવાળી વેકેશનથી અત્યારસુધી અંદાજે ૫ હજારથી ગુજરાતીઓ દુબઇ-માલદિવ્સ ફરવા માટે જઇ આવ્યા છે.
Continues below advertisement