દ્વારકા:  RT-PCR ટેસ્ટની ધીમી કામગીરીથી લોકોને હાલાકી,  5-6 દિવસે આવે છે રિપોર્ટ, જુઓ વીડિયો

Continues below advertisement
હાલ સમગ્ર દેશ અને રાજ્ય માં કોરોના મહામારી નો ભરડો ફેલાઈ રહ્યો છે ત્યારે દ્વારકા જિલ્લા મા નવી RTPCR TESTING લેબ ની વાતો માત્ર હવામાં જ અધ્ધરતાલ જોવા મળી રહી છે. જેને કારણે દ્વારકા જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ ની તદ્દન ધીમી કામગીરીથી સંક્રમણ વધવાની ભીતિ ઉભી થઇ છે. આશરે ૧૫ દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા આઠ જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ અંગેની લેબોરેટરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પરંતુ અહીં આજ સુધી આ લેબ શરૂ થઈ નથી. 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram