દ્વારકાઃ દિવાળીના પર્વને લઈને વેપારીઓમાં ખુશીનો માહોલ, હોટેલ થઈ હાઉસફુલ
Continues below advertisement
યાત્રાધામ દ્વારકામાં દિવાળીના પર્વને લઈને સ્થાનિક વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સંક્રમણમાં ઘટાડો થવાના કારણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા જશે. અહીંયાની 200 જેટલી હોટેલમાં એડવાન્સ બુકિંગ થયું છે.
Continues below advertisement