કચ્છઃ પૂર્વ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?

Continues below advertisement
પૂર્વ કચ્છના રાપરમાં ભૂકંપ( earthquake)નો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 4.22 વાગ્યે 3.7ની તિવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 13 કિ.મી દૂર નોંધાયું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram