ખાદ્યતેલના ભાવમાં ફરી ઉછાળો, સીંગતેલમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો

Continues below advertisement

જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંગી થતાં લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. સીંગતેલમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો છે ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. કાપસિયામાં રૂપિયા 10નો વધારો થયો છે. પામતેલમાં 3 દિવસમાં 80 રૂપિયાનો વધારો નોંધાયો છે. સીંગતેલનો ભાવ 2800ને પાર થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram