અમરેલી જિલ્લામાં બોર્ડનું પેપર લીક થવા મુદ્દે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમરેલી જિલ્લામાં બોર્ડનું પેપર લીક થવા મુદ્દે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા. વાયરલ થયેલું પેપર અલગ. જમીન માપણી અને રી સર્વે મામલે વાંધા અરજીના નિકાલ મુદ્દે 1 વર્ષની વધુ મુદ્દત લંબાવાઈ. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડૂતોને આપ્યું અભય વચન. કહ્યું ખેડૂતોમાં એક પણ પ્રશ્નો બાકી નહિ રહે. કોરોના મામલે 31મી ડિસેમ્બર દરમિયાન સખ્તાઈ રાખવી કે નહિ. તે અંગે સરકાર કરશે બેઠક. સુરતમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સજા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Government Gujarat News Farmer ABP News State Land Application ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Measurement ABP News