વલસાડના ઉમરગામ અને વાપીમાં ફાટ્યું આભ, ઉમરગામમાં બે કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો
Continues below advertisement
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું હતું. સૌથી વધુ બે કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. વાપીમાં પાંચ ઈંચ, વલસાડમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ ભાગડાવાડા કોસંબા મેઈન રોડ ઉપર પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Valsad South Gujarat Umargam ABP Live Varsad ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV