છ મનપાની ચૂંટણીમાં સરેરાશ 45.99 ટકા મતદાન નોંધાયુ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યના છ મહાનગરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી પંચના આંકડા મુજબ સરેરાશ માત્ર 45.99 ટકા મતદાન થયું. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 53.38 ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.31 ટકા મતદાન નોંધાયું. જ્યારે ચૂંટણી પંચના આંકડા અનુસાર રાજકોટમાં 50.72 ટકા, ભાવનગરમાં 49.46 ટકા મતદાન, વડોદરામાં 47.84 ટકા મતદાન અને સુરતમાં 47.14 ટકા મતદાન નોંધાયુ.
Continues below advertisement