કોરોના કાળમાં રાજકીય બાદ હવે સહકારી સંસ્થાઓમાં ચૂંટણીનો માહોલ, જુઓ વીડિયો
Continues below advertisement
દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના મોટા સમાચાર આવ્યા છે. કોરોના કાળમાં રાજકીય બાદ સહકારી સંસ્થાઓમાં ચૂંટણી માહોલ જોવા મળશે. બે મહિનાના સ્ટે બાદ જિલ્લા કલેક્ટરે સુરત જિલ્લાની મઢી સુગર ચૂંટણી માટે પરવાનગી આપી હતી. મઢી સુગરની ચૂંટણી માટે 30 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી ફોર્મ ભરાશે. જ્યારે 19 નવેમ્બરે 17 બેઠકો માટે મતદાન થશે અને 21 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
Continues below advertisement