વિદેશથી આવતા મુસાફરોના ટેસ્ટિંગ અને ટ્રેસીંગ પર મુકાયો ભાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું કરાયું આયોજન. વિદેશથી આવતા મુસાફરોના ટેસ્ટિંગ અને ટ્રેસીંગ પર મુકાયો ભાર. પંજાબની લુધિયાણાની કોર્ટમાં ત્રીજા માળે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જમ્મુ કાશ્મીરના પુલવામામાં વિસ્ફોટક સામાન નાશ કરાયો. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઓફ લાઈન શિક્ષણ મામલે આપ્યું નિવેદન, કહ્યું શાળાઓ બંધ કરવાનો હાલ કોઈ નિર્ણય નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram