રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની 3 દિવસથી ચાલતી હડતાળનો અંત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળનો અંત આવ્યો છે. 3 દિવસથી ચાલતી હડતાળ પૂર્ણ થઇ. આવતીકાલથી તબીબો ફરજ પર હાજર થશે. ઓપીડી સહિતની સેવામાં રેસિડેન્ટ તબીબો પરત ફરશે. માંગણીઓ સંતોષાતા તબીબોએ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. દર્દીઓને પડતી હાલાકી હવે નહિ થયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram