Episode 8: ગુજરાતના અનમોલ રત્ન

Continues below advertisement

હોસ્પિટલોમાં નર્સોની અછત સર્જાઇ છે. વર્ષ 2009માં શુભમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે. શરૂઆત એક હોસ્પિટલથી કરવામાં આવી હતી. દરેક સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો ધ્યેય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram