Gujarat Panchayat Election 2021:આદિવાસી બેલ્ટ પર છોટુ વસાવા અને ઔવેસીની પણ પરીક્ષા

Continues below advertisement
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે.આદિવાસી બેલ્ટ પર છોટુ વસાવા અને ઔવેસીની પણ પરીક્ષા થશે. દાહોદ જિલ્લા પંચાયત માટે 33.86 ટકા મતદાન થયું હતું. તાપી જિલ્લામાં 46.10 ટકા, ડાંગ જિલ્લામાં 54.68 ટકા મતદાન થયું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram