ગુજરાતની 6 મહાનગરપાલિકામાં કોરોનાના નિયમો પાળવા પાછળ કેટલો કરાયો ખર્ચ?,શું કહ્યું સામાજિક કાર્યકરે?,જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં કોરોનાના નિયમો પાળવા માટે માત્ર 48000 રૂપિયા જ ખર્ચ કરાયા છે. મહામારીમાં રાજકોટ અને જામનગરના વોર્ડમાં નિયમ પાછળ એક રૂપિયાનો પણ ખર્ચ કરાયો નથી. અમદાવાદમાં પણ માત્ર 8 વોર્ડમાં જ ખર્ચ કરવામાં આવ્યો છે.
Continues below advertisement