કચ્છના મુંન્દ્રા પોલીસ સ્ટેશનમા મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનોમાં રોષ, મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

Continues below advertisement
કચ્છના મુંન્દ્રા પોલીસ સ્ટેશનમા મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. મૃતક યુવાનના પરિવારજનોએ  મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો  હતો. ત્રણેય આરોપી પોલીસ કર્મીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram