મહીસાગરના ખાનપુર તાલુકા પંચાયત કચેરીમાં ખેડૂતે કરી આત્મહત્યા,જુઓ વીડિયો
Continues below advertisement
મહીસાગરના ખાનપુર તાલુકા પંચાયત કચેરીમાં ખેડૂતે આત્મહત્યા કરી હતી. ખાનપુરના બાકોર ગામે આવેલા તાલુકા પંચાયત કચેરીમાં રસ્સી વડે ગળે ફાંસો ખાઈ ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતુ. બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement