આવતીકાલે આ ખેડૂત નેતા ટ્રેક્ટર યાત્રા મારફતે આવશે ગુજરાતની મુલાકાતે,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 05:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂત નેતા(Farmer leader) રાકેશ ટિકૈત(Rakesh Tikait) આવતીકાલથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આબુ રોડથી ટ્રેક્ટર યાત્રા મારફતે તેઓ ગુજરાત આવશે. જ્યાં પાલનપુર અને બારડોલીમાં રાકેશ ટિકૈતનો ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાશે.