પોરબંદર: બરડા પંથકમાં સતત વરસાદની ખેડૂતોની મુશ્કેલી વધી, જુઓ વીડિયો
Continues below advertisement
પોરબંદર: પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. પોરબંદરના બરડા પંથકના સીમર, રોજીવાળા અને ભોમિયાવદરમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. મગફળીના તૈયાર પાકને નુકસાન થયું છે.
Continues below advertisement