ખેડૂતોની આવક શૂન્ય પરંતુ નુકસાની લાખોમાં, કોણ કરશે જગતના તાતને સહાય
Continues below advertisement
વાવાઝોડાના કારણે ગીર સોમનાથમાં બાજરી, અડદ, મગ જેવા પાકોને નુકસાન પહોંચ્યુ છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે. ખેડૂતોને અંદાજિત 50 લાખનું નુકસાન થયું છે.
Continues below advertisement