બનાસકાંઠામાં IT ભરતા ખેડૂતોને PM સન્માન નિધિ નહીં મળે, જુઓ વીડિયો

Continues below advertisement
સરકાર દ્ધારા ધનાઢ્ય ખેડૂતોને અપાતી સહાય પર પાબંધી લાદી દેવાઈ છે. બનાસકાંઠામાં આઠ હજાર ખેડૂતોની પ્રધાનમંત્રી કિસાન સહાય બંધ કરી દેવાતા ખેડૂતો રોષે ભરાયા છે. ઇનકમટેક્સ ભરતા ખેડૂતોના સરકાર દ્ધારા પી.એમ.કિસાન સહાયના ખાતા બ્લોક કરી દેવાયા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનામાં પાત્રતામાં ન આવતા હોય તેવા અને ઇન્કમટેક્સ ભરતા આઠ હજાર જેટલા ખેડૂતોની સરકાર દ્રારા સહાય બંધ કરી દીધી છે અને સરકાર દ્ધારા આ ખેડૂત ખાતેદારોએ લીધેલ સહાયની રકમ પણ પરત લેવામાં આવશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram