ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો દયનીય સ્થિતિમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 12:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો દયનીય સ્થિતિમાં દેખાયા છે. મોરબી અને માળીયામિયાણામાં પાકને નુકસાન થયું છે. આ વાતનો ભાજપના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સ્વીકાર કર્યો છે. તો સાથે જ મચ્છુ-3 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયો છે.