બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઇ, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઇ કરી હતી. અનેક રજૂઆતો છતાં કેનાલની સફાઇ કરવામાં ના આવતા ખેડૂતોએ જાતે કેનાલની સફાઇ કરી હતી. ખેડૂતોએ રતનપરા માઇનેર કેનાલની સફાઇ કરી હતી અને તૂટેલું નાળુ રીપેર કર્યું હતું. રાધનપુર કચેરીના ધક્કા ખાવા છતાં સંતોષ કારક જવાબ મળતો નહોતો.
Continues below advertisement