મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાથી કચ્છના ખેડૂતો વંચિત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાથી કચ્છના ખેડૂતો વંચિત રહ્યાં હતા. જેને લઈને ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. જેને લઈને સહાય આપવામાં આવે. પરંતુ સરકારે જાહેર કરેલા પેકેજમાં કચ્છ જિલ્લાની બાદબાકી કરી હોવાનું સામે આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram