કચ્છમાં પવનચક્કી કંપની સામે ખેડૂતોનો વિરોધ, શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
કચ્છમાં પવનચક્કી કંપની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, ખાનગી વીજ કંપનીએ તેમની ઉપજાઉ જમીન પર વીજ ચક્કી નાંખી દીધી છે. જેના કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જ નુકસાન સામે વળતર ન મળતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Kutch Farmers ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Windmill Company Protest Charges