ખેડૂત આંદોલનને લઇને દિલ્હી-નોઇડા લિંક રોડ બંધ, જુઓ વીડિયો
Continues below advertisement
નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્લીમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સવારે નવથી દસ વાગ્યાની વચ્ચે ખેડૂત નેતાઓ સરકાર સાથે બેઠક કરવા માટે જશે. સિંધુ બોર્ડર પરથી કેટલીક બસ મારફતે ખેડૂત નેતાઓ બપોરે 12 વાગ્યે વિજ્ઞાન ભવન પર બેઠક યોજાશે. ખેડૂત આંદોલનને લઈને દિલ્લી નોઈડા લિંક રોડ બંધ છે. જ્યારે ચિલ્લા ગામની પાસે દિલ્લી-નોઈડા બોર્ડર,ઝડૌદા-જઠીખરા બોર્ડર આંદોલનને લઈને હજુ પણ બંધ છે. ખેડૂતોએ સરકારને ઉત્તર ભારતમાં જીવન જરૂરિયાતની ચીજોનો પુરવઠો ઠપ કરવાની ચીમકી આપી છે.
Continues below advertisement