અમરેલી-જૂનાગઢમાં ટેકાના ભાવે ચણા વેચવા ઉમટ્યા ખેડૂતો, શું પડી રહી છે મુશ્કેલી?
Continues below advertisement
અમરેલી(Amreli) અને જૂનાગઢ(Junagadh) જિલ્લામાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. ખેડૂતો(Farmer) ખેત પેદાશ વેચવા આવી રહ્યા છે પરંતુ તંત્રની ધીમી કામગીરીથી પરેશાન છે.ઓપનયાર્ડ કરતા ટેકાના ભાવ વધુ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરી રહ્યાં છે.
Continues below advertisement