બનાસકાંઠા: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજીત પશુ હરાજી આજે ઓચિંતા બંધ રાખતા ખેડૂતો અટવાયા
Continues below advertisement
બનાસકાંઠા: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અણઘડ વહીવટના કારણે ખેડૂતો પરેશાન થયા હતા. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ઓચિંતા પશુ હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ વ્યાપો હતો. પશુ સંશોધન કેન્દ્ર દ્વારા આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી. જો કે, આકસ્મિક હરાજી બંધ રહેતા ખેડૂતો અટવાયા હતા અને ખેડૂતોને ધક્કો ખાવો પડ્યો હતો. રાજ્યના અલગ અલગ જીલ્લામાંથી ખેડૂતો હરાજીમાં પશુ ખરીદવા આવ્યા
હતા.
હતા.
Continues below advertisement