દ્વારકામાં 48 દિવસથી વરસાદ ન પડતાં પાક સુકાયો, ખેડૂતો ચિંતિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકામાં 48 દિવસથી વરસાદ ન પડતાં પાક સુકાયો છે. ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. લાઇટની સુવિધા પૂરતી ન હોવાના કારણે ખેતરમાં પણ કામ અધૂરું થઈ રહ્યું છે.