કચ્છના રાપર તાલુકામાં છૂટાછવાયા વરસાદથી ખેડૂતો ચિંતિત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદ વરસ્યો હતો. રાપરના કિડયાનગર,અબડાસાના જખૌ અને નખત્રાણામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અબડાસાના મુખ્ય મથક નલિયામાં પણ વરસાદ વરસ્યો હતો. બપોરના સમયએ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી હતી.