ફટાફટ : ગ્રેડ પે મુદ્દે 10 નવેમ્બરે અમદાવાદમાં મળશે બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
07 Nov 2021 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રેડ પે મુદ્દે 10 નવેમ્બરે અમદાવાદમાં મળશે બેઠક. પોલીસની સાથે પશ્ચિમ રેલવે વિભાગના પ્રશ્નો પણ સાંભળવામાં આવશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે ઘમાસાણ. કેન્દ્ર સરકારે બિન એનડીએ રાજયોમા વેટ ઘટાડવા કરી અપીલ. બિહારમાં ઝેરી દારૂ પીવાથી 3 દિવાસમાંઆ 45 લોકોના મોત.