ફટાફટઃ બે દિવસના વિરામ બાદ ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ભડકો,પ્રતિ લિટરે કેટલા વધ્યા ભાવ?

Continues below advertisement
બે દિવસના વિરામ બાદ દેશમાં ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. પ્રતિ લિટર પેટ્રોલ-ડિઝલમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલ 108 રૂપિયાને પાર થઈ ગયુ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram