Fatafat:તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીતનો સી.આર.પાટીલનો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીતનો સી.આર.પાટીલે દાવો કર્યો હતો. મનપા કરતા પણ મોટી જીત મેળવવાની પાટીલે આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મનપાના મેયરની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરાશે.