ફટાફટઃ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને પગલે સુરતમાં કેટલા હેક્ટરમાં કરાયું વાવેતર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 03:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં વરસાદ(Rain) નોંધાયો છે. સૌથી વધુ મહિસાગર(Mahisagar)ના કડાણામાં 2.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદના પગલે સુરતમાં 20,312 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.સૌથી વધુ વાવેતર માંગરોળમાં કરવામાં આવ્યું છે.