ફટાફટ: આજથી માત્ર ઈમરજન્સી સેવા માટે હાજર રહેશે હડતાળ પર ઉતરેલા નિવાસી તબીબો, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2021 04:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી માત્ર ઈમરજન્સી સેવા (emergency services) માટે હાજર રહેશે હડતાળ (Strike) પર ઉતરેલા (resident doctors) નિવાસી તબીબો. માંગ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા ઉચ્ચારી ચીમકી. ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં પાણી આવક ઘટી. નર્મદા ડેમમાં (Narmada Dam) જળ સપાટી ઘટી. સુરતની ગજેરા શાળા સામે કોઈ નક્કર કાર્યવાહી ન થતાં અનેક તર્ક-વિતર્ક.