ફટાફટઃ સુરતમાં રેસિડન્ટ ડોક્ટર્સને હોસ્ટેલ ખાલી કરવા સરકારે ફટકારી નોટિસ, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
સુરતમાં રેસિડન્ટ ડોક્ટર્સને હોસ્ટેલ ખાલી કરવા સરકારે નોટિસ ફટકારી છે. બોન્ડ સહિતની માંગને લઈને લડાઈ લડવાના મૂડમાં છે તબીબો. છોટાઉદેપુરમાં પાવી જેતપુર, બોડેલી તાલુકાના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાવી જેતપુરમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
Continues below advertisement