ફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા કેટલા કોરોનાના કેસ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સીએનજીના ભાવ વધારા થતા રીક્ષા ચાલકો રોષમાં. દિવાળી પછી હડતાળ પર ઉતરવાની આપી ચીમકી. અમદાવાદ રીક્ષા એસોસિએશન નહિ જોડાય હડતાળમાં. રાજ્યમાં 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 20 થઇ. 22 દર્દીઓ થયા કોરોનામુક્ત. રાજ્યમાં 16 હજાર જેટલા લોકોને અપાઈ કોરોના વેક્સીન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram