ફટાફટ: રાજ્યમાં નવરાત્રીની આવતીકાલથી શરૂઆત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં નવરાત્રીની આવતીકાલથી શરૂઆત, પોલીસનો બંદોબસ્ત તૈનાત કરાશે. કોરોના નિયમોનું પાલન કરવા માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર. પાર્ટ પ્લોટમાં નહિ યોજાય ગરબા. વેક્સિનના બે ડોઝ લીધા હશે તો જ મળશે શેરી ગરબામાં પ્રવેશ. પંચાયત તલાટીઓ વચ્ચે સમાધાન થયું હોવાનું રાજ્ય સરકારનો દાવો.
Continues below advertisement
Tags :
Navratri Garba World News ABP News Corona State Talati ABP News Live ABP Asmita Live Samadhan ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarat News ABP Asmita Live