ફટાફટઃ જન્માષ્ટમી પર લોકમેળાના આયોજનને મંજૂરી નહીં, અમરેલીના 15 લોકમેળા રદ્દ

Continues below advertisement

રાજ્યમાં જન્માષ્ટમી(Janmashtami)ના પર્વ પર લોકમેળાના આયોજન માટે મંજૂરી આપવામાં આવી નથી. થર્ડ વેવને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં યોજાતા 15 લોકમેળાને રદ્દ કરવામાં આવ્યા છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટીકૌભાંડનો રિપોર્ટ રજુ કરાશે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram