ફટાફટ: માસુમને તરછોડનાર માતા-પિતાની પોલીસે કરી ઓળખ. સચિન નંદકિશોર દીક્ષિત બાળકના પિતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Oct 2021 10:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસુમને તરછોડનાર (parents) માતા-પિતાની (Police identified) પોલીસે કરી ઓળખ. (Sachin Nandkishore Dixit) સચિન નંદકિશોર દીક્ષિત છે બાળકના પિતાનું નામ. ગાંધીનગરના સેક્ટર 26માં રહે છે પરિવાર. લગ્નેતર સંબંધમાં બાળક તરછોડ્યા હોવાનું આવ્યું સામે. અમદાવાદ અને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની મહેનત લાવી રંગ. તરછોડાયેલું બાળક સાચી દીક્ષિતનું ન હોવાનું પાડોશીઓનું કહેવુ.