ફટાફટ: ધોરણ-1થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા તૈયારી, શું કહ્યું શિક્ષણમંત્રીએ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2021 02:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાથમિક શિક્ષણ ધોરણ-1થી 8ના વર્ગો (classes) ઓફલાઇન (offline) શરૂ કરવા તૈયારી હાથ ધરાઇ છે. શિક્ષણમંત્રીએ (Minister of Education) કહ્યું,, કોર કમિટીમાં લેવાશે આ મામલે નિર્ણય. વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ. રાજકોટ સિવિલમાં ભરાયા પાણી. દાહોદમાં વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી.