ફટાફટઃ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવવામાં રાજકોટ જિલ્લો આગળ,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 02:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ(Science Stream)નું 100 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં ત્રણ હજાર 245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ-12 સાયન્સમાં A1 ગ્રેડ મેળવવામાં રાજકોટ જિલ્લો સૌથી આગળ છે. વડોદરામાં કેટલીક શાળાઓમાં પરિણામ જોવા માટે વેબસાઈટ જ ખુલી ન હતી.