ફટાફટ: અમદાવાદમાં વૃધ્દ દંપતીની હત્યા બાદ લૂંટ, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
03 Nov 2021 09:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં વૃધ્દ દંપતીની હત્યા બાદ લૂંટ કરાઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી. અમદાવાદમાં 5 કિલોમીટરનું ભાડું નક્કી કરાયું 70 રૂપિયા. રાજયના કોરોના કેસમાં ફરી વધારો. 24 કલાકમાં નોંધાયા કોરોનાના 30 કેસ. રાજ્યમાં 199 કેસ એક્ટિવ થયા. રાજ્યમાં ખાતરની અછત હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલનો સ્વીકાર.